ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ' પંક્તિ કોની છે ? અખો નરસિંહ મહેતા દયારામ મીરાં અખો નરસિંહ મહેતા દયારામ મીરાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ન્હાનાલાલે કોને પ્રાચીનતાના મોતી વર્ષતા છેલ્લા રસમેઘ તરીકે ઓળખાવ્યા છે? શામળ અખો દયારામ દલપત શામળ અખો દયારામ દલપત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાસ્યકલાકાર તેમજ લોકસાહિત્યકાર એવા સાંઈરામ દવેનું મૂળ નામ જણાવો. ભરત અશોકભાઈ દવે રજની લીલાશંકર દવે પ્રશાંત વિષ્ણુપ્રસાદ દવે ભાવિક જેઠાલાલ દવે ભરત અશોકભાઈ દવે રજની લીલાશંકર દવે પ્રશાંત વિષ્ણુપ્રસાદ દવે ભાવિક જેઠાલાલ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સુંદરમ્' ઉપનામ ધરાવતા સાહિત્યકારની અટક શું છે ? લુહાર સુથાર ત્રિવેદી ઠાકર લુહાર સુથાર ત્રિવેદી ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ વીર નર્મદનો જન્મ ક્યાં થયો હતો ? સુરત ભાવનગર જુનાગઢ પોરબંદર સુરત ભાવનગર જુનાગઢ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સંસ્કૃત માંહેથી શોધિયું, પ્રાકૃત કીધું પૂર" પંક્તિના સર્જકનું નામ જણાવો. પ્રેમાનંદ શામળ અખો દયારામ પ્રેમાનંદ શામળ અખો દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP