ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કલાપી' તખલ્લુસ કોનું છે ? ઉમાશંકર જોશી ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ઉમાશંકર જોશી ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકસાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ? ઝવેરચંદ મેઘાણી વિનોબા ભાવે કિશોરલાલ મશરૂવાળા ગાંધીજી ઝવેરચંદ મેઘાણી વિનોબા ભાવે કિશોરલાલ મશરૂવાળા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ પુસ્તકનો એવોર્ડ નીચેનાં પૈકી ક્યાં પિતા-પુત્રની જોડીને સાહિત્ય ક્ષેત્રે પોતાનાં આગવાં પ્રદાન બદલ આપવામાં આવ્યો હતો ? રમણલાલ જોશી - પ્રબોધ જોશી હરિવલ્લભ ભાયાણી - ઉત્પલ ભાયાણી મહાદેવ દેસાઈ - નારાયણ દેસાઈ ઝવેરચંદ મેઘાણી - મહેન્દ્ર મેઘાણી રમણલાલ જોશી - પ્રબોધ જોશી હરિવલ્લભ ભાયાણી - ઉત્પલ ભાયાણી મહાદેવ દેસાઈ - નારાયણ દેસાઈ ઝવેરચંદ મેઘાણી - મહેન્દ્ર મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ સાહિત્યકાર જયંત કોઠારીની નથી ? અનુક્રમ પ્લેટો-એરિસ્ટોટલની કાવ્ય વિચારણા ભારતનો કાર્ય સિદ્ધાંત ઉપક્રમ અનુક્રમ પ્લેટો-એરિસ્ટોટલની કાવ્ય વિચારણા ભારતનો કાર્ય સિદ્ધાંત ઉપક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હડુલા' સાહિત્યપ્રકારના પિતા કોને ગણવામાં આવે છે ? દલપતરામ પ્રેમાનંદ નર્મદ ગોવર્ધનરામ દલપતરામ પ્રેમાનંદ નર્મદ ગોવર્ધનરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયાં, ખડિંગ, ત્વ કાવ્યસંગ્રહ કોના છે ? રાવજી પટેલ રમેશ પારેખ ચિનુ મોદી રાજેન્દ્ર શુક્લ રાવજી પટેલ રમેશ પારેખ ચિનુ મોદી રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP