ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો સૌ પહેલા શબ્દકોશ કયા લેખકે તૈયાર કરેલો ? ગોવર્ધનરામ નવલરામ નર્મદ દલપતરામ ગોવર્ધનરામ નવલરામ નર્મદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય. ચાર ચાર ગાઉ ચાલતાં લાંબો પંથ કપાય. - આ પંક્તિનો છંદ જણાવો. સવૈયા પૃથ્વી દોહરો હરિગીત સવૈયા પૃથ્વી દોહરો હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદયી ભોજાની કથા કઈ કૃતિમાં વર્ણવાઈ છે ? શરણાઈના સૂર ચોપાટીને બાંકડે અંતસ્રોતા ખીજડીયે ટેકરે શરણાઈના સૂર ચોપાટીને બાંકડે અંતસ્રોતા ખીજડીયે ટેકરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ દલપતરામનું જન્મ સ્થળ જણાવો. સુરત શિનોઈ ડભોઈ વઢવાણ સુરત શિનોઈ ડભોઈ વઢવાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજેન્દ્ર શુક્લની કૃતિ 'હજો હાથ કરતાલ' નો સાહિત્યપ્રકાર જણાવો ? સોનેટ ગઝલ કવિતા નિબંધ સોનેટ ગઝલ કવિતા નિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ શું ? સુંદરમ કલાપી કાન્ત ન્હાનાલાલ સુંદરમ કલાપી કાન્ત ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP