ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં કવિ કાન્તની રચનાઓ અતિજ્ઞાન, ચક્રવાત મિથુન, કચ-દેવયાની એ કયો પ્રકાર કહેવાય ?

મહાકાવ્ય
નવલકથા
ખંડકાવ્ય
ગરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર જયંત કોઠારીને તેમના કયા લેખ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક પ્રાપ્ત થયેલ છે ?

સાહિત્યિક તથ્યોની માવજત
વ્યાસંગ
પ્લેટો એરિસ્ટોટલની કાવ્ય વિચારણા
સુદામાચરિત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"બિયોન્ડ ધ લાસ્ટ બ્લુ માઉન્ટેન : એ લાઈફ ઓફ જે. આર. ડી તાતા" પુસ્તકના લેખક કોણ છે ?

આર એમ લાલા
સી એસ લક્ષ્મી
ગીતા સુબ્રમણ્યમ
એલેના ફેરાન્તે

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP