ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કોણ હતા ? ઉદ્યોગપતિ રમતવીર મહાન ગાયક મહાન સાહિત્યકાર ઉદ્યોગપતિ રમતવીર મહાન ગાયક મહાન સાહિત્યકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચિત્રકલામાં મહત્ત્વના મનાતા ‘મુદ્રારાક્ષસ’ના રચયિતા કોણ છે ? શિવાનંદ પાણિની વિશાખાદત્ત વિષ્ણુ શર્મા શિવાનંદ પાણિની વિશાખાદત્ત વિષ્ણુ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભવાઈ'માં કેવી વાર્તાનો સમાવેશ કરવામાં આવે છે ? કટાક્ષ ભક્તિરસ ઉપદેશ સમાજ દર્પણ કટાક્ષ ભક્તિરસ ઉપદેશ સમાજ દર્પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ દલપતરામનું જન્મ સ્થળ જણાવો. સુરત ડભોઈ શિનોઈ વઢવાણ સુરત ડભોઈ શિનોઈ વઢવાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા પુસ્તકના લેખક ઉમાશંકર જોશી નથી ? પ્રાચીના નિશિથ ગંગોત્રી ગોરજ પ્રાચીના નિશિથ ગંગોત્રી ગોરજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ બોટાદકરનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો. શિવાલિની રાસરંગિણી ભવ્યેષા નિર્ઝરિણી શિવાલિની રાસરંગિણી ભવ્યેષા નિર્ઝરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP