ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રામનારાયણ વિ. પાઠકનું ઉપનામ શું છે ? કાન્ત ઘાયલ દ્વિરેફ સુંદરમ્ કાન્ત ઘાયલ દ્વિરેફ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં જ્યાં નજર મારી ઠરે' - આ પ્રખ્યાત પંક્તિ કયા કવિની છે ? ઉમાશંકર જોશી કલાપી ચં. ચી. મહેતા સુંદરમ્ ઉમાશંકર જોશી કલાપી ચં. ચી. મહેતા સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું' - આ પ્રતિજ્ઞા કોણે કરેલી ? મહાદેવ દેસાઈ પ્રેમાનંદ ગાંધીજી ઝવેરચંદ મેઘાણી મહાદેવ દેસાઈ પ્રેમાનંદ ગાંધીજી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જીવણલાલ કથામાળા' કોની નવલકથા છે ? ચંદ્રકાંત બક્ષી દશરથ પરમાર વિનેશ અંતાણી મધુ રાય ચંદ્રકાંત બક્ષી દશરથ પરમાર વિનેશ અંતાણી મધુ રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બિલ્લો ટિલ્લો ટચ’ અને ‘જામ ભણીની જાત્રા’ કોની આત્મકથા છે ? મોહમ્મદ માંકડ કુમારપાળ દેસાઈ ઉર્વિશ કોઠારી ગુણવંત શાહ મોહમ્મદ માંકડ કુમારપાળ દેસાઈ ઉર્વિશ કોઠારી ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ હાસ્યલેખક નથી ? જ્યોતીન્દ્ર દવે નિરંજન ભગત રતિલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે નિરંજન ભગત રતિલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP