GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ભારતના બંધારણના ___ પરિશિષ્ટમાં સંઘયાદીના 97 વિષયો, રાજ્ય યાદીના 66 વિષય અને સંયુક્ત યાદીના 52 વિષયોની સૂચિ (List) આપવામાં આવી છે. દસમા બારમા બીજા સાતમા દસમા બારમા બીજા સાતમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ___ hero of this story reveals ___ universal-truth. The, an The, a A, a A, an The, an The, a A, a A, an ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) વિટામીન 'A' નું પૂર્વગામી સ્વરૂપ કયું છે ? કાર્બન (Carbon) કોલેસ્ટ્રોલ (Cholesterol) કેરોટોલ (Carotol) કેરોટીન (Carotene) કાર્બન (Carbon) કોલેસ્ટ્રોલ (Cholesterol) કેરોટોલ (Carotol) કેરોટીન (Carotene) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) આસામના ભૌગોલિક વિસ્તારવાળા નાગરિકોની યાદી સંબંધમાં રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર NRC (National Register of Citizen) અંગેનો આખરી મુસદ્દો (Draft) ક્યારે પ્રકાશિત કરવામાં આવ્યો ? મે, 2018 જૂન, 2018 જુલાઈ, 2018 ઑગસ્ટ, 2018 મે, 2018 જૂન, 2018 જુલાઈ, 2018 ઑગસ્ટ, 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) 12 થી 59 મહિનાના બાળકોને દર 4 થી 6 મહિને વિટામીન A સીરપનો કેટલો ડોઝ આપવાનો હોય છે ? 2,00,000 I.U. 1,00,000 I.U. અહીં દર્શાવેલમાંથી એક પણ નહીં 4,00,000 I.U. 2,00,000 I.U. 1,00,000 I.U. અહીં દર્શાવેલમાંથી એક પણ નહીં 4,00,000 I.U. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) સમુદાયમાં કાઉન્સેલીંગના તબક્કાઓને ક્રમ અનુસાર ગોઠવો. (1) સમસ્યાનું વિશ્લેષણ (2) કાઉન્સેલીંગની શરૂઆત (3) ફોલોઅપ (4) નિવારણ માટેના સૂચનો 2, 1, 3, 4 2, 3, 4, 1 2, 4, 1, 3 2, 1, 4, 3 2, 1, 3, 4 2, 3, 4, 1 2, 4, 1, 3 2, 1, 4, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP