ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાનાલાલના ગ્રંથનું નામ આમાંથી કયું છે ? પ્રેમરસગીતા જ્ઞાનગીતા વિશ્વગીતા હરિગીતા પ્રેમરસગીતા જ્ઞાનગીતા વિશ્વગીતા હરિગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા ? એસ્થર ડેવિડ અમૃતા પ્રીતમ અમૃતા શેરગીલ આશાપૂર્ણ દેવી એસ્થર ડેવિડ અમૃતા પ્રીતમ અમૃતા શેરગીલ આશાપૂર્ણ દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ ગઝલના રચયિતા ગઝલકાર કોણ છે - "નયનને બંધ રાખીને..." બરકત વિરાણી મનહર ઉદાસ આદિલ મન્સૂરી રમણીક સોમેશ્વર બરકત વિરાણી મનહર ઉદાસ આદિલ મન્સૂરી રમણીક સોમેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત યુનિવર્સિટી - અમદાવાદના પટાંગણમાં કયા સાહિત્યકારની પ્રતિમા છે ? મહાભાગાંધીજી આનંદશંકર ધ્રુવ ઉમાશંકર જોશી પી. સી. વૈદ્ય મહાભાગાંધીજી આનંદશંકર ધ્રુવ ઉમાશંકર જોશી પી. સી. વૈદ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વડોદરાના કીર્તિમંદિરની છત પર કયા બંગાળી ચિત્રકારે ફેસ્કો આલેખન કર્યું ? રાજા રવિ વર્મા નંદલાલ બોઝ ગુલઝારીલાલ નંદા પ્રમોદકુમાર ચેટર્જી રાજા રવિ વર્મા નંદલાલ બોઝ ગુલઝારીલાલ નંદા પ્રમોદકુમાર ચેટર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે ? કેળવણી કુમાર તાદ્રશ્ય પરબ કેળવણી કુમાર તાદ્રશ્ય પરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP