ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અવનવીન ભાવ, ભાષા અને શૈલી, ઉચ્ચ ભાવના અને આદર્શો સાથે કવિ ન્હાનાલાલના કાવ્યો પ્રગટ્યાં અને ગુજરાતી પ્રજાનું ચિત્ત હરી બેઠા. આ કવિવર ન્હાનાલાલને "ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ" કહીને પોતાના શબ્દોમાં કયા કવિએ બિરદાવ્યા હતા ?
ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અલાઉદ્દીન ખિલજીએ પાટણને ભાંગ્યા બાદ પાટણના મહત્ત્વ અને જાહોજલાલીનો અસ્ત એ ગાયના જોઈને કવિએ ઉચ્ચારણ કર્યું કે, “પાટણપુરી પુરાણ હાલ તુજ હાલ જ આવા’’ આ કવિવરનું નામ જણાવો.