ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે ? નાકર પ્રેમાનંદ વિશ્વનાથ ભાલણ નાકર પ્રેમાનંદ વિશ્વનાથ ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કુંદનિકા કાપડિયાએ કઈ નવલકથા લખી છે ? લીલેરો ઢાળ માનવીની ભવાઈ સાત પગલાં આકાશમાં આશકા માંડલ લીલેરો ઢાળ માનવીની ભવાઈ સાત પગલાં આકાશમાં આશકા માંડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈ કઈ ભક્તિ પરંપરાના હતા ? સહજ પંચસખા મધુરા ભક્તિ નવધા ભક્તિ સહજ પંચસખા મધુરા ભક્તિ નવધા ભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યતિ - આ શબ્દ ગુજરાતી વ્યાકરણમાં કઈ જગ્યાએ આવે છે ? છંદ રૂઢિપ્રયોગ વિભક્તિ અલંકાર છંદ રૂઢિપ્રયોગ વિભક્તિ અલંકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજેન્દ્ર શાહને કઈ કૃતિને કેન્દ્રમાં રાખીને જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ? છંદોલય સ્વપ્નપ્રયાણ ધ્વનિ બારીબહાર છંદોલય સ્વપ્નપ્રયાણ ધ્વનિ બારીબહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ન્હાનાલાલે કોને પ્રાચીનતાના મોતી વર્ષતા છેલ્લા રસમેઘ તરીકે ઓળખાવ્યા છે? શામળ અખો દલપત દયારામ શામળ અખો દલપત દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP