ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈના આદ્ય પુરૂષ અસાઈત કયા યુગમાં થઈ ગયા ? સલ્તનત યુગ ચાવડા યુગ શર્યાતિ યુગ મૈત્રક યુગ સલ્તનત યુગ ચાવડા યુગ શર્યાતિ યુગ મૈત્રક યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "આપણું પોતાનું વ્યાકરણ ન હોવાથી જ આપણા વિધાર્થીઓને પરાયું વ્યાકરણ અને પરાયું અલંકારશાસ્ત્ર ભણવું પડે છે." આ ઉદગારો કોના છે ? રામનારાયણ પાઠક રણજીતરામ મહેતા નર્મદ હેમચંદ્રાચાર્ય રામનારાયણ પાઠક રણજીતરામ મહેતા નર્મદ હેમચંદ્રાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાતાં ઝરણાં, મહેક, મધુરપ, ગનીમત અને નિરાંત ગઝલ સંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? જલન માતરી મોહમ્મદ માંકડ જોસેફ મેકવાન અબ્દુલગની દહીંવાલા જલન માતરી મોહમ્મદ માંકડ જોસેફ મેકવાન અબ્દુલગની દહીંવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કૃષ્ણાયન' ના લેખિકા કોણ છે ? કુન્દનિકા કાપડિયા કાજલ ઓઝા વૈદ્ય વર્ષા અડાલજા સરોજ પાઠક કુન્દનિકા કાપડિયા કાજલ ઓઝા વૈદ્ય વર્ષા અડાલજા સરોજ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત'- પ્રસિદ્ધ પંક્તિના રચયિતા કોણ છે ? ભોગીલાલ ગાંધી કવિ નર્મદ ખબરદાર રાવજી પટેલ ભોગીલાલ ગાંધી કવિ નર્મદ ખબરદાર રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પાટણની પ્રભુતા' ઐતિહાસિક નવલકથાના સર્જકનું નામ આપો. ઝવેરચંદ મેઘાણી મનુભાઈ પંચોળી ર.વ.દેસાઈ કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી મનુભાઈ પંચોળી ર.વ.દેસાઈ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP