ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જય સોમનાથ નવલકથા કોણે લખી છે ? મકરંદ દવે ક.મા.મુનશી ચંદ્રવદન મહેતા જયંત પાઠક મકરંદ દવે ક.મા.મુનશી ચંદ્રવદન મહેતા જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે' એવું કથન કયા કવિએ કહ્યું છે ? આપેલ પૈકી કોઈ નહીં ભાલણ અખો નારદ આપેલ પૈકી કોઈ નહીં ભાલણ અખો નારદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રેપનમી બારી, અમૃતવર્ષ અને કીડીકથા કોના લઘુકથાસંગ્રહો છે ? વજુ કોટક રસિકલાલ પરીખ પ્રવીણ દરજી પ્રેમજી પટેલ વજુ કોટક રસિકલાલ પરીખ પ્રવીણ દરજી પ્રેમજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તેમની રચનાને યોગ્ય રીતે ગોઠવો.a. ધૂળમાંની પગલીઓb. કાફલોc. બંદીવાનd. સમુદ્રાન્તિકે 1. વર્ષા અડાલજા2. વિનેશ અંતાણી 3. ધ્રુવભટ્ટ 4. ચંદ્રકાન્ત શેઠ a-3, b-4, c-2, d-1 a-1, b-2, c-4, d-3 a-4, b-2, c-1, d-3 a-2, b-3, c-1, d-4 a-3, b-4, c-2, d-1 a-1, b-2, c-4, d-3 a-4, b-2, c-1, d-3 a-2, b-3, c-1, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મન મોર બની થનગાટ કરે' લોકગીત કોણે લખેલ છે ? બાલાશંકર કંથારિયા ઝવેરચંદ મેઘાણી નર્મદ દલપતરામ બાલાશંકર કંથારિયા ઝવેરચંદ મેઘાણી નર્મદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ર.વ.દેસાઈને 'યુગમૂર્તિ વાર્તાકાર' નું બિરુદ કોના તરફથી મળ્યું હતું ? વિશ્વનાથ ભટ્ટ ભગવતીકુમાર શર્મા સુમિત શાહ હરિવલ્લભ ભાયાણી વિશ્વનાથ ભટ્ટ ભગવતીકુમાર શર્મા સુમિત શાહ હરિવલ્લભ ભાયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP