ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા જાણીતા કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ 'વાસુકિ' છે ?

જ્યોતીન્દ્ર દવે
ઉમાશંકર જોશી
ત્રિભુવનદાસ લુહાર
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી ભાષા સાહિત્યના પરદેશી પ્રેમી એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસ દ્વારા 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'ની સ્થાપના કરવામાં આવી. આ કાર્યમાં તેમણે તેમના કયા સાહિત્યગુરૂનો સંપૂર્ણ સહયોગ સાંપડ્યો હતો ?

કવિ દયારામ
કવિ દલપતરામ
નરસિંહરાવ દિવેટીયા
કવિ નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સ્મરણયાત્રા' પુસ્તકના લેખક કોણ છે ?

કાકાસાહેબ કાલેલકર
મહેન્દ્ર મેઘાણી
અમૃતલાલ વેગડ
કિશોરલાલ મશરૂવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘વૈકુંઠ નથી જાવું’ લલિત નિબંધ સંગ્રહના લેખક કોણ છે ?

નિરંજન ભગત
રતીલાલ બોરીસાગર
બકુલ ત્રિપાઠી
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'શ્વેતગિરિ તરફ જતાં ગંધર્વે મનોમંથન અનુભવ્યું.' કોની કૃતિમાં આ ઉલ્લેખ છે ?

સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી)
ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે)
નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર)
જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP