ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું જોડકું ખોટું છે ?

અલ્લાબેલી - ગુણવંત આચાર્ય
સીધાં ચઢાણ - પન્નાલાલ પટેલ
આભ રૂએ એની નવલખ ધારે - શિવકુમાર જોષી
વ્યાજનો વારસ - ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના દર્શાવેલ ગુજરાતી સાહિત્યસર્જક અને તેમના સ્થળ પૈકીની કઈ જોડ સાચી નથી ?

ભક્તકવિ દયારામ - ડભોઈ
મહાકવિ પ્રેમાનંદ - વડોદરા
ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ
કવિવર નર્મદ - સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ’ - ગીત ઝવેરચંદ મેઘાણીએ અદાલતમાં કયા ન્યાયાધીશ સમક્ષ ગાયુ હતું ?

ન્યાયાધીશ વિલ્ફ્રેડ
ન્યાયાધીશ ઈશાણી
ન્યાયાધીશ થોમસકુક
ન્યાયાધીશ બ્રુમફિલ્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP