ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
એલેકઝાન્ડર ફાર્બસ
કવિ નર્મદ
ગુજરાત સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ર. વ. દેસાઈની કઈ નવલકથા 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકા રૂપે વર્ણવાઈ છે ?

ગ્રામલક્ષ્મી
દિવ્યચક્ષુ
ભારેલો અગ્નિ
ઝંઝાવાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
છંદોલય, કિન્નરી, અલ્પવિરામ અને પ્રવાલદ્વીપ કાવ્યરસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ?

નટવરલાલ પંડ્યા
નિરંજન ભગત
રાજેન્દ્ર શાહ
રમણલાલ સોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં અવસાન પામનાર ધીરુભાઈ ઠાકરને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ?

ભારતરત્ન
પદ્મભૂષણ
રેમન મેગ્સેસે
પદ્મવિભૂષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આપણો ઘડીક સંગ' કૃતિ કયા સાહિત્યકારની છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
ગૌરીશંકર જોષી
દિગીશ મહેતા
કૃષ્ણલાલ શ્રીધરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP