ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી ભાષા સાહિત્યના પરદેશી પ્રેમી એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસ દ્વારા 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'ની સ્થાપના કરવામાં આવી. આ કાર્યમાં તેમણે તેમના કયા સાહિત્યગુરૂનો સંપૂર્ણ સહયોગ સાંપડ્યો હતો ?

કવિ નર્મદ
કવિ દયારામ
કવિ દલપતરામ
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મૈત્રી ભાવનું પવિત્રઝરણું નામની પ્રસિદ્ધ રચનાના સર્જક કોણ છે ?

શ્રી સુંદરમ્
શ્રી સ્વામી રામદાસ
શ્રી ઉમાશંકર જોષી
શ્રી ચિત્રભાનુજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ 'જ્ઞાનપીઠ પુરસ્કાર' મળ્યો નથી ?

લાભશંકર ઠાકર
ઉમાશંકર જોષી
પન્નાલાલ પટેલ
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"આપણું પોતાનું વ્યાકરણ ન હોવાથી જ આપણા વિધાર્થીઓને પરાયું વ્યાકરણ અને પરાયું અલંકારશાસ્ત્ર ભણવું પડે છે." આ ઉદગારો કોના છે ?

હેમચંદ્રાચાર્ય
રામનારાયણ પાઠક
રણજીતરામ મહેતા
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP