ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુંવરબાઈનું મામેરું' આખ્યાન કૃતિ કયા કવિની છે ? કવિ દલપતરામ ન્હાનાલાલ કવિ પ્રેમાનંદ નરસિંહ મહેતા કવિ દલપતરામ ન્હાનાલાલ કવિ પ્રેમાનંદ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત પાઠ્યપુસ્તક મંડળનું સામયિક કયું છે ? શબ્દસૃષ્ટિ જીવન શિક્ષણ બાલસૃષ્ટિ પ્રત્યાયન શબ્દસૃષ્ટિ જીવન શિક્ષણ બાલસૃષ્ટિ પ્રત્યાયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુદર્શન તળાવ કોના સમયમાં અતિવૃષ્ટિના કારણે ખંડિત થયું ? મહાક્ષત્રપ રુદ્રદામા પ્રથમ વિષ્ણુગુપ્ત યશોદામા બીજો ચંદ્રગુપ્ત મૌર્ય મહાક્ષત્રપ રુદ્રદામા પ્રથમ વિષ્ણુગુપ્ત યશોદામા બીજો ચંદ્રગુપ્ત મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કૂંપળ ફૂટ્યાની વાત' કોની નવલકથા છે ? વર્ષા અડાલજા રતિલાલ બોરીસાગર દિલીપ રાણપુરા મહેન્દ્ર મેઘાણી વર્ષા અડાલજા રતિલાલ બોરીસાગર દિલીપ રાણપુરા મહેન્દ્ર મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૂડો' શું છે ? રાગનો પ્રકાર નૃત્યનો પ્રકાર ચિત્રકળા સંગીતવાદ્ય રાગનો પ્રકાર નૃત્યનો પ્રકાર ચિત્રકળા સંગીતવાદ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો કવિ 'છપ્પા' માટે જાણીતો છે ? નરસિંહ મહેતા અખો શામળ દયારામ નરસિંહ મહેતા અખો શામળ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP