ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો' - આ પંકિત કયા કવિની છે ? કાકા કાલેલકર નરસિંહરાવ દિવેટીયા રઘુવીર ચૌધરી ઉમાશંકર જોશી કાકા કાલેલકર નરસિંહરાવ દિવેટીયા રઘુવીર ચૌધરી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો ઉત્કર્ષ ન થાય ત્યાં સુધી પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા કરનાર કવિ કોણ છે ? નર્મદ પ્રેમાનંદ દલપતરામ નાકર નર્મદ પ્રેમાનંદ દલપતરામ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગુજરાતના ગાલિબ' તરીકે કોણ ઓળખાય છે ? અમૃત ઘાયલ મરીઝ આદિલ મન્સૂરી બેફામ અમૃત ઘાયલ મરીઝ આદિલ મન્સૂરી બેફામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદે તેમના આખ્યાનોમાં દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા કોને અતિપામરે, પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે ? રાજાઓને સગા-સંબંધીઓને દાનવોને દેવોને રાજાઓને સગા-સંબંધીઓને દાનવોને દેવોને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માતાનું સ્મારક'- કૃતિ કયા વાર્તાસંગ્રહમાંથી લેવામાં આવ્યું છે ? હીરાકણી અને બીજી વાતો મોહમ્મદ માંકડની વાર્તાઓ ભાગ - 1 દ્વિરેફની વાર્તા - ભાગ - 1 તણખામંડળ - ભાગ - 1 હીરાકણી અને બીજી વાતો મોહમ્મદ માંકડની વાર્તાઓ ભાગ - 1 દ્વિરેફની વાર્તા - ભાગ - 1 તણખામંડળ - ભાગ - 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજકુમાર શબ્દ નો સમાસ જણાવો. ઉપપદ તત્પુરુષ દ્વંદ્વ મધ્યમપદલોપી ઉપપદ તત્પુરુષ દ્વંદ્વ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP