ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ કૃતિઓમાંથી કઈ કૃતિ સ્વામી આનંદની છે ? સંત કથાઓ દિવ્યચક્ષુ લોકગીતા ગીતાધર્મ સંત કથાઓ દિવ્યચક્ષુ લોકગીતા ગીતાધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદોમાં ___ વાણીનું ભાષાબળ જોવા મળે છે. ઉપનિષદ્ આરણ્યક દર્શનશાસ્ત્રની વેદોની ઉપનિષદ્ આરણ્યક દર્શનશાસ્ત્રની વેદોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઓડિશ્યૂશનું હલેસું, જટાયુ કૃતિના કર્તા ? આદિલ મન્સૂરી સિતાંશુ યશશ્ચંદ્ર હિમાંશી શેલત રાજચંદ્ર શુક્લ આદિલ મન્સૂરી સિતાંશુ યશશ્ચંદ્ર હિમાંશી શેલત રાજચંદ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પાટણની પ્રભુતા' ઐતિહાસિક નવલકથાના સર્જકનું નામ આપો. ર.વ.દેસાઈ ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી મનુભાઈ પંચોળી ર.વ.દેસાઈ ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઇંધણા વીણવા ગઈ તી મોરી સહિયર' પ્રખ્યાત લોકગીત કોની રચના છે ? ચિનુ મોદી રાજેન્દ્ર શાહ રમેશ પારેખ પ્રહલાદ પારેખ ચિનુ મોદી રાજેન્દ્ર શાહ રમેશ પારેખ પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આસ્વાદ અષ્ટાદશી’ પુસ્તકના લેખક કોણ છે ? વજુ કોટક રણછોડભાઈ દવે જયંત કોઠારી નરહરિ પરીખ વજુ કોટક રણછોડભાઈ દવે જયંત કોઠારી નરહરિ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP