ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સાપનાં ભારા' અને 'ઉઘાડી બારી' એ કોની કૃતિઓ છે ? રામનારાયણ પાઠક ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ત્રિભુવનદાસ લુહાર રામનારાયણ પાઠક ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ત્રિભુવનદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોક્રેટિસ નવલકથાના લેખક કોણ ? ઈશ્વર પેટલીકર મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ ક.મા.મુનશી ઈશ્વર પેટલીકર મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ ક.મા.મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બપોરી વેળાનું હરિતવરણું ખેતરે ચડ્યું - છંદ ઓળખાવો. મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત શીખરીણી પૃથ્વી મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત શીખરીણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કવિ શિરોમણિ' નું માન પામેલા કવિ કોણ ? પ્રેમાનંદ અખો દયાનંદ શામળ પ્રેમાનંદ અખો દયાનંદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જૂની ગુજરાતી ફિલ્મ 'ભવની ભવાઈ' પટકથા લેખન કરનાર ગુજરાતી સાહિત્ય સર્જક કોણ ? ધીરુભાઈ ઠાકર ધીરુબહેન પટેલ ધીરેન્દ્ર મહેતા ધીરુભાઈ પરીખ ધીરુભાઈ ઠાકર ધીરુબહેન પટેલ ધીરેન્દ્ર મહેતા ધીરુભાઈ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાનજી અને જીવી પાત્રો કઈ નવલકથાના છે ? માનવીની ભવાઇ મળેલા જીવ કરણઘેલો વળામણાં માનવીની ભવાઇ મળેલા જીવ કરણઘેલો વળામણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP