કમ્પ્યુટર (Computer)
ગુજરાતી ભાષામાંથી અંગ્રેજી ભાષામાં જવા માટે કી બોર્ડની કઇ કી સંયોજનનો ઉપયોગ થાય છે ?

આમાંથી એક પણ નહીં
Ctrl + Shift
ATL + Ctrl
Alt + Shift

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
કમ્પ્યૂટર ક્ષેત્રે આગવું પ્રદાન કોનું ?

અબ્દુલ કલામ
બિલ લિન્ટન
બિલ ગેઈટ્સ
સ્વામીનાથન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
ઇ-મેલ એડ્રેસની શરૂઆત કોના વડે કરવામાં આવે છે ?

યુઝરનેમ
હોસ્ટ નેમ
સર્વિસ પ્રોવાઇડર
@

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP