કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
વિદેશી યાત્રીઓ માટે વેક્સિન સર્ટિફિકેશન સિસ્ટમ શરૂ કરનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો ?

ન્યુઝીલેન્ડ
સ્વિત્ઝર્લેન્ડ
ઈઝરાયેલ
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં મનાવાયેલા જનઔષધિ દિવસ (7 માર્ચ, 2021) ની થીમ શું હતી ?

સેવા ભી, ઔષધી ભી
ઔષધિ ભી, દુઆ ભી
સેવા ભી, રાષ્ટ્ર ભી
સેવા ભી, રોજગારી ભી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP