ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હા પસ્તાવો ! વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' - આ પંકિત કયા કવિની છે ? મીરાંબાઈ પાનબાઈ કલાપી અવિનાશ વ્યાસ મીરાંબાઈ પાનબાઈ કલાપી અવિનાશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શામળની પ્રથમ કૃતિ 'પદ્માવતીની વાર્તા' છે જ્યારે અંતિમ કૃતિ કઈ લખેલી હોય તેમ મનાય છે ? મદનમોહના સુડા બહોતરી ચંદ્ર ચંદ્રાવતી સિંહાસન બત્રીસી મદનમોહના સુડા બહોતરી ચંદ્ર ચંદ્રાવતી સિંહાસન બત્રીસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખડખડાટ' કાર્ટુન સંગ્રહ કોની કૃતિ છે ? બંસીલાલ વર્મા 'ચકોર' નટુભાઈ મિસ્ત્રી 'ચેતક' ચંદ્ર ત્રિવેદી 'રાયજી' આર.કે.લક્ષ્મણ બંસીલાલ વર્મા 'ચકોર' નટુભાઈ મિસ્ત્રી 'ચેતક' ચંદ્ર ત્રિવેદી 'રાયજી' આર.કે.લક્ષ્મણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામયિકનું નામ શું ? તરસ વાટીકા જલધારા પરબ તરસ વાટીકા જલધારા પરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ હર્ષદ ત્રિવેદીનું વતન જણાવો. કચ્છ ભાવનગર અમદાવાદ સુરેન્દ્રનગર કચ્છ ભાવનગર અમદાવાદ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સત્યના પ્રયોગો' પુસ્તકનો સાહિત્યપ્રકાર જણાવો. આત્મકથા નિબંધ નવલિકા નવલકથા આત્મકથા નિબંધ નવલિકા નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP