કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં કેન્દ્ર સરકાર ભારતની સંચિત નિધિમાંથી નાણાં ઉપાડી શકે તે માટે લોકસભામાંથી વિનિયોગ વિધેયક પસાર કરવામાં આવ્યું. બંધારણના કયા અનુચ્છેદ મુજબ સરકાર સંસદની મંજૂરી મેળવ્યા બાદ જ સંચિત નિધિમાંથી નાણાંનો ઉપયોગ કરી શકશે ?