કમ્પ્યુટર (Computer)
નીચેનામાંથી કયું ન હોય તો કોમ્પ્યુટર ચાલુ થઈ શકે નહિ ?

કમ્પાઈલર
ઓપરેટિંગ સિસ્ટમ
લોડર
એસેમ્બલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
કમ્પુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

ચાર્લ્સ બેબેજ
બીલ ગેસ્ટ
લેરી પેજ
પીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
વિન્ડોઝમાંથી ડોસના કમાન્ડ ચલાવવા માટે સ્ટાર્ટમેનુમાં કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે ?

વર્ડપેડ
કંટોલ
સિસ્ટમ
રન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP