ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા.મુનશી દ્વારા સંસ્થાપિત પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થાન છે. ભારતીય સંસ્કૃતિ પરિષદ ભારતીય ભાષા સંસ્થાન ગુજરાત વિશ્વકોષ ન્યાય ભારતીય વિદ્યાભવન ભારતીય સંસ્કૃતિ પરિષદ ભારતીય ભાષા સંસ્થાન ગુજરાત વિશ્વકોષ ન્યાય ભારતીય વિદ્યાભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન સન 1905 માં કોના પ્રમુખપણા નીચે મળેલ હતું ? અંબાલાલ દેસાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી રણછોડભાઈ ઉદયરામ કે.હ.ધ્રુવ અંબાલાલ દેસાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી રણછોડભાઈ ઉદયરામ કે.હ.ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વૈશંપાયન" કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ? હરીન્દ્ર દવે કરસનદાસ માણેક શિવાનંદ અધ્વર્યુ ત્રિભુવન ત્રિવેદી હરીન્દ્ર દવે કરસનદાસ માણેક શિવાનંદ અધ્વર્યુ ત્રિભુવન ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ કૃતિઓમાંથી કઈ કૃતિ સ્વામી આનંદની છે ? લોકગીતા સંત કથાઓ ગીતાધર્મ દિવ્યચક્ષુ લોકગીતા સંત કથાઓ ગીતાધર્મ દિવ્યચક્ષુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાની કઈ રચના ખ્યાતનામ છે ? છપ્પા પદ્યવાર્તા ગરબા પ્રભાતિયાં છપ્પા પદ્યવાર્તા ગરબા પ્રભાતિયાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સથવારો' નવલિકાસંગ્રહ કોનો છે ? લાભુબેન મહેતા નાનાભાઈ જેબલિયા ઉમા મહેશ્વરન્ શંકર વૈદ્ય લાભુબેન મહેતા નાનાભાઈ જેબલિયા ઉમા મહેશ્વરન્ શંકર વૈદ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP