ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ' ની રચના કોણે કરી છે ?

કવિ હરીન્દ્ર દવે
કવિ બોટાદકર
કવિ નાનાલાલ
કવિ ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સત્યમ" આ તખલ્લુસ કયા સાહિત્યકારનું છે ?

સચ્ચિદાનંદ વાત્સાયન
ચુનીલાલ શાહ
ભોગીલાલ ગાંધી
શાંતિલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP