ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ક.મા. મુનશીએ કઈ સંસ્થાની સ્થાપના કરેલી ?

આર્ય સમાજ
ભારતીય વિદ્યાભવન
ગુજરાતી સાહિત્ય પરિષદ
ગુજરાત વિદ્યાસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ સાથે તેના કવિનું નામ યોગ્ય નથી.

'વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે' - નરસિંહ મહેતા
'જે પોષતું તે મારતું તે ક્રમ દિસે શું કુદરતી ? - સુંદરમ્
'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' - ખબરદાર
'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' -કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગોંડલના મહારાજા ભગતસિંહે તૈયાર કરાવેલ નવ ખંડનો વિશાળ શબ્દકોષ 'ભગવદ્ગોમંડલ' કયા વિદ્વાને તૈયાર કરેલ છે ?

ચંદુલાલ બેચરભાઈ પટેલ
ગોવર્ધનરામ ત્રિપાઠી
ધીરુભાઈ ઠાકર
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સ્મરણયાત્રા' પુસ્તકના લેખક કોણ છે ?

કિશોરલાલ મશરૂવાળા
કાકાસાહેબ કાલેલકર
અમૃતલાલ વેગડ
મહેન્દ્ર મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP