ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટકે શેર ભાજી, ટકે શેર ખાજા - આ કહેવતનો અર્થ આપો.

સારૂં નરસું સૌ સરખું હોવું
કોઈને કામ આવવું
બધાની દરકાર કરવી
ભાજી અને મૂળા બરાબર હોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહાભારતમાં પાંડવોએ ક્યા સ્થળે અજ્ઞાતવાસ પસાર કર્યો હતો ?

પાંચાલ મહાજનપદ
મત્સ્ય મહાજનપદ
કૌશલ મહાજનપદ
અવંતી જનપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘કંઈક કશુંક અથવા તો’ ગઝલ સંગ્રહ કોનો છે ?

સંજુ વાળા
મધુસૂદન પારેખ
ડૉ. હરિવલ્લભ ભાયાણી
ગુલાબદાસ બ્રોકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP