ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બળવંતરાય કલ્યાણરાય ઠાકોરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ? 1. તેમનો પ્રિય છંદ પૃથ્વી છંદ છે. 2. તેમની સાહિત્યની પ્રથમ સોનેટ 'ભણકાર' છે. 3. તેમણે અભિજ્ઞાન શાકુંતલમનું ભાષાંતર કર્યું હતું.
ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મનુભાઈ પંચોળીને ગુજરાતી સાહિત્યમાં યોગદાન બદલ વિવિધ પુરસ્કાર એનાયત થયા. નીચે આપેલ પ્રથમ પુરસ્કાર સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ?