ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હાઈસ્કૂલમાં' પાઠ ગાંધીજીના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે ?

અનાશક્તિયોગ
હિન્દ સ્વરાજ
સત્યના પ્રયોગો
મંગલ પ્રભાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બ્રિટીશ કોમેડી પાત્ર મિ. બીન પરથી પ્રેરણા લઈ કઈ ગુજરાતી ફિલ્મ બની ?

ઢોલો મારા મલકનો
હું હુંશી હુંશીલાલ
ફાંકડો ફિતૂરી
વનેચંદનો વરઘોડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શિષ્ટ ગુજરાતી ગદ્યલેખનની શરૂઆત કારનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે ?

દુર્ગારામ મહેતાજી
દલપતરામ
નંદશંકર મહેતા
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP