ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં,
કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં !'
આ પંકિત કયા કવિની છે ?

'કાન્ત'
'બ. ક. ઠાકોર'
'કલાપી'
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યોગ્ય જોડકું જોડો.
a. ત્રૈમાસિક સામયિક
b. સ્વાધ્યાય સામયિક
c. વિદ્યા સામયિક
d. પરબ સામયિક
i. ફાર્બસ ગુજરાતી સભા
ii. ગુજરાતી સાહિત્ય પરિષદ
iii. ગુજરાત યુનિવર્સિટી
iv. વડોદરા પ્રાચ્ય વિદ્યામંદિર

a-i, b-iv, c-iii, d-ii
a-iv, b-iii, c-i, d-ii
a-ii, b-iv, c-i, d-iii
a-i, b-ii, c-iii, d-iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોના જીવનપ્રસંગોનું સંકલન ‘અહિંસાની ખોજ’ નામે થયું છે ?

મહાત્મા ગાંધીજી
સ્વામી આનંદ
રવિશંકર મહારાજ
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક 'માણસાઈના દીવા' કોના કલમ દ્વારા લખાયેલ છે ?

ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોશી
ગોવર્ધનરામ ત્રિપાઠી
કવિ ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના નર્મદની નથી ?

પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ?
સહુ ચાલો જીતવા જંગ
ડગલું ભર્યું કે ન હઠવું
દાસપણું ક્યાં સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP