ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી નાટ્યક્ષેત્રે નીચેનામાંથી કયા સર્જકનું પ્રદાન મહત્વનું છે ?

મધુ રાય
પન્નાલાલ પટેલ
જયંત ખત્રી
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અભેદ માર્ગના પ્રવાસી તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
નરસિંહરાવ દિવેટીયા
મણીલાલ દ્વીવેદી
બાલાશંકર કંથારીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP