ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : 'દરિયાના મોજાં જેવો વિચાર પસાર થઈ ગયો.' શ્લેષ અનન્વય ઉપમા રૂપક શ્લેષ અનન્વય ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી વિશેષણ ન હોય તેવો શબ્દ શોધો. સાંસારિક મધુર ચળકાટ માયાળુ સાંસારિક મધુર ચળકાટ માયાળુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘પ્રશ્નોત્તર’ શબ્દમાં કેટલા જોડાક્ષર થયા છે ? બે એક ત્રણ ચાર બે એક ત્રણ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ સંધિ ખોટી છે ? ઉદ્ + નત = ઉન્નત ઈન્દ્રા + દિક = ઈન્દ્રાદિક યથા + ઈચ્છ = યથેચ્છ સરસ્ + વર = સરોવર ઉદ્ + નત = ઉન્નત ઈન્દ્રા + દિક = ઈન્દ્રાદિક યથા + ઈચ્છ = યથેચ્છ સરસ્ + વર = સરોવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી રીતે સંધિ થઈ હોય તેવો વિકલ્પ શોધો. આર્ય + આવર્ત = આર્યવર્ત વાત + અનુકૂળ = વાતાનુકૂલ ગંગા + ઉદક = ગંગોદક માલા + ઉપમા = મલોપમા આર્ય + આવર્ત = આર્યવર્ત વાત + અનુકૂળ = વાતાનુકૂલ ગંગા + ઉદક = ગંગોદક માલા + ઉપમા = મલોપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. પ્રતીતિ પ્રતિની પ્રતીતી પ્રતિતિ પ્રતીતિ પ્રતિની પ્રતીતી પ્રતિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP