Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District 9x² - 30x + 23 માં કેટલા ઉમેરવાથી પૂર્ણવર્ગ ત્રિપદી બને ? 6 13 1 2 6 13 1 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District એક કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુનું માપ 10 સેં.મી. તથા એક બાજુનું માપ 8 સે.મી. છે તો ત્રીજી બાજુનું માપ ___ હશે. 4 સે.મી. 5 સે.મી. 3 સે.મી. 6 સે.મી. 4 સે.મી. 5 સે.મી. 3 સે.મી. 6 સે.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘પુત્રૈષણા’ શબ્દનું સંધિવિગ્રહ ___ છે. પુત્ર + એષણા પુત્રા + ઈષણા પુત્ર + ઐષણા પુત્ર + ઈષણા પુત્ર + એષણા પુત્રા + ઈષણા પુત્ર + ઐષણા પુત્ર + ઈષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District અલંકાર ઓળખાવો – ઉંઘતાને પાયે જગની જેલ. ઉપમા રૂપક અનન્વય સજીવારોપણ ઉપમા રૂપક અનન્વય સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District Find correct spelling : Recieve Receive Riceive Receve Recieve Receive Riceive Receve ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘સદાવ્રત’ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? કોઠાર વખાર અન્નક્ષેત્ર ધર્મશાળા કોઠાર વખાર અન્નક્ષેત્ર ધર્મશાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP