સમય અને કામ (Time and Work)
A એક કામ 10 દિવસમાં કરે છે. B તે કામ 12 દિવસમાં અને C 15 દિવસમાં પુરું કરે છે. ત્રણે સાથે કામ શરૂ કરે છે. પરંતુ A 2 દિવસમાં કામ છોડી દે છે અને B કામ પુરું થવાના 3 દિવસ પહેલા કામ છોડી દે છે. કામ કેટલા દિવસ ચાલ્યું ?

5
8
6
7

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને કામ (Time and Work)
૨મેશ એક કામ 40 દિવસમાં પૂરુ કરે છે. જ્યારે મહેશ તે જ કામ 60 દિવસમાં પૂરું કરે છે. બંને સાથે કામ શરૂ કરે છે. 10 દિવસ પછી બીમા૨ીને કા૨ણે ૨મેશ કામ કરવાનું બંધ કરે છે. બાકીનું કામ ક૨વામાં મહેશને ___ દિવસ લાગે.

45
30
35
24

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને કામ (Time and Work)
એક કામ પૂરું ક૨વાનું મહેનતાણું રૂા.1400 છે. મહેશે 2/7 ભાગનું કામ કર્યુ હોય, તો તેને રૂા. ___ મહેનતાણું મળે.

રૂ. 900
રૂ. 400
રૂ. 1200
રૂ. 300

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને કામ (Time and Work)
કામમાં A એ B કરતાં બમણો ઝડપી છે. બંને મિત્રો ભેગા મળીને કામ 24 દિવસમાં પુરું કરે છે, તો A એકલાને કામ પુરું કરતાં કેટલા દિવસ લાગે ?

30
72
32
36

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને કામ (Time and Work)
A એક કામ 20 દિવસ અને B તે જ કામ 30 દિવસમાં પૂરૂ કરે છે. બંને સાથે કામ શરૂ ક૨ે છે. થોડા દિવસ પછી A કામ છોડી દે છે બાકીનું કામ B 20 દિવસમાં પુરૂ કરે છે, તો બંનેએ સાથે કેટલા દિવસ કામ કર્યું ?