GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
A મોજાની એક જોડી 3 દિવસમાં ગૂંથી શકે છે. B આ જોડી 9 દિવસમાં કરી શકે છે, જો તેઓ બંને સાથે ગૂંથવાની કામગીરી કરે તો બે જોડી મોજા કેટલા દિવસમાં બનાવી શકશે ?

4(1/2) દિવસો
3 દિવસો
5 દિવસો
4 દિવસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
અપ્સરા, સાયરસ, ઝરીના, પુર્ણિમા, ધ્રુવ અને કામીની - નામો કોની સાથે સંકળાયેલા છે ?

મિસાઈલ્સ
અણુમથકો
અવકાશી ઉપગ્રહો
અણુરિએક્ટરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું વડુ મથક કઈ જગ્યાએ આવેલું છે ?

કેરો, ઈજિપ્ત
નૈરોબી, કેન્યા
જિનીવા, સ્વિટ્ઝર્લૅન્ડ
જોહાનિસબર્ગ, સાઉથ આફ્રિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
પાવરી, તાડપું અથવા ડોબરૂં, રણશિંગુ અને નાગફણી કયા પ્રકારના વાદ્યોમાં સમાવેશ થશે ?

ઘનવાદ્યો
અવનધ્ય વાદ્યો
સુષિર વાદ્યો
તંતુ વાદ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP