Talati Practice MCQ Part - 3
બે પાઈપ A અને B એક ટાંકીને અનુક્રમે 10 મિનિટ અને 15 મિનિટમાં પાણી ભરી શકીએ, જો બંને પાઈપ સાથે ખોલવામાં આવે અને 4 મિનિટ પછી પાઈપ B બંધ કરી દેવામાં આવે તો કેટલા સમયમાં ટાંકી ભરાઈ જાય ?
Talati Practice MCQ Part - 3
એક રેલગાડી 500 મીટર અને 250 મીટર લાંબા બે પુલો ને ક્રમશ: સેકન્ડ અને 60 સેકેન્ડમાં પાર કરે છે. રેલગાડીની લંબાઈ શોધો.(મીટરમાં)