Talati Practice MCQ Part - 7
તાજેતરમાં પાકિસ્તાનના મંત્રીએ પાકિસ્તાનની જનતાને ચાના બદલે સત્તુ પીવાની સલાહ આપી. આ સત્તુ (સાથવો) કયા રાજ્યની વિશિષ્ટ વાનગી છે ?

બિહાર
મધ્યપ્રદેશ
ઉતરાખંડ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી કઈ ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી ?

સોનું
સીસું
કોપર
પોટેશિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
યોગેશ એક સ્થળ Aથી B સુધી 20 કિ.મી./કલાકની ઝડપે જાય છે જ્યારે Bથી A પરત 30 કિ.મી./કલાકની ઝડપે આવે છે. તો સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી ?

24 કિ.મી./કલાક
12 કિ.મી./કલાક
18 કિ.મી./કલાક
25 કિ.મી./કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
શબ્દસમૂહ : ચારે બાજુ પાણીથી વીંટળાયેલી જમીન

સામુદ્રધુની
બેટ
ભૂશિર
અખાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP