Talati Practice MCQ Part - 6 એક કિ.મી.ની રેસમાં A અને Bને 250 મીટરથી હરાવે છે તો A અને B ની ઝડપનો ગુણોત્તર શોધો. 3:4 4:3 5:8 4:5 3:4 4:3 5:8 4:5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઈ.સ. 1859માં પ્રેમાનંદના જીવન વિશે માહિતી મેળવવા કયા કવિ વડોદરા ગયા હતા ? મણિશંકર રત્નજી ભટ્ટ રા.વિ. પાઠક નર્મદ દલપતરામ મણિશંકર રત્નજી ભટ્ટ રા.વિ. પાઠક નર્મદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘ગાંધીનગરથી ગાડી ઉપડી' - અધોરેખિત પદની વિભક્તિ દર્શાવો. અપાદાન સંપ્રદાન કર્તા કરણ અપાદાન સંપ્રદાન કર્તા કરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 બજાર પદ્ધતિની નિષ્ફળતાથી કઈ પદ્ધતિનો ઉદ્ભવ થાય છે ? સમાજવાદી મૂડીવાદી મિશ્ર બજારપદ્ધતિ સમાજવાદી મૂડીવાદી મિશ્ર બજારપદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા ફૂટબોલર કોણ હતા ? સામંથા ક્રિશ્નન શાન્તિ મલિક સોનલ માનસિંગ અચલા દેવરે સામંથા ક્રિશ્નન શાન્તિ મલિક સોનલ માનસિંગ અચલા દેવરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘પાવર ટુ પીપલ’ સૂત્ર કોણે આપ્યું હતું ? અટલબિહારી વાજપાઈ એચ.ડી. દેવગૌડા મોરારજી દેસાઈ રાજીવ ગાંધી અટલબિહારી વાજપાઈ એચ.ડી. દેવગૌડા મોરારજી દેસાઈ રાજીવ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP