ભાગીદારી (Partnership)
એક ધંધામાં ‘A’ અને ‘B' 3 : 2 ના પ્રમાણમાં નફો વહેંચવાનું નક્કી કરે છે. કુલ નફામાંથી 5% નફો ધર્માદામાં આપ્યા બાદ Aને રૂ.8550 નફાનો ભાગ મળે છે. આ સંજોગોમાં કુલ નફો કેટલો હશે ?

16000
14250
15775
15000

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ભાગીદારી (Partnership)
ભાગીદારી પેઢીમાં A અને B નું મૂડી રોકાણ 3 : 5 ના પ્રમાણમાં છે. અને નફાની વહેંચણી મૂડીના પ્રમાણમાં કરવાની છે. 3 માસ બાદ C ધંધામાં જોડાય છે. અને B જેટલું રોકાણ કરે છે. તો એક વર્ષ બાદ નફો કયા પ્રમાણમાં વહેંચવામાં આવશે ?

3 : 5 : 5
10 : 15 : 12
3 : 5 : 9
12 : 20 : 15

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ભાગીદારી (Partnership)
ધંધામાં કુલમૂડી રોકાણ રૂ. 80000 છે. ધંધામાં C ના મૂડી રોકાણ કરતા B નું મૂડી રોકાણ રૂ.5000 વધુ છે. અને A નું મૂડી રોકાણ B કરતાં રૂ. 10000 વધુ છે. જો નફો મૂડીના પ્રમાણમાં વહેંચવામાં આવે તો A ને કેટલો નફો મળશે ? કુલ નફો રૂ. 64000 છે.

16000
32000
28000
20000

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ભાગીદારી (Partnership)
અનિલ, રાજુ, મહેશ ભાગીદારો અનુક્રમે 2 : 3 : 1 ના પ્રમાણમાં નફો-નુકશાન વહેંચે છે. અનિલ સક્રિય ભાગીદાર હોઈ તેને માસિક રૂપિયા 1000 વેતન પણ મળે છે. જો કોઈ વર્ષ અનિલને પગાર તથા નફાની કુલ કમાણી રૂ.42,000 થાય તો આ વર્ષની પેઢીનો કુલ નફો કેટલો થાય ?

1,12,000
1,00,000
1,26,000
90,000

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP