Talati Practice MCQ Part - 3
A અને B ની વર્તમાન ઉંમરની વચ્ચે ક્રમશઃ પ્રમાણ 3:4 છે. 4 વર્ષ પછી B એ A થી પાંચ વર્ષ મોટો હશે. તો Aની વર્તમાન ઉંમર કેટલી ?

15 વર્ષ
18 વર્ષ
16.5 વર્ષ
17 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારતીય સ્વાતંત્ર્ય ધારો કયા વર્ષમાં પસાર થયો ?

આપેલ પૈકી એક પણ નહીં
ઈ.સ. 1919
ઈ.સ. 1942
ઈ.સ. 1938

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP