ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સાચી જોડ જણાવો.

A. એડમ સ્મિથ
B. આલ્ફ્રેડ માર્શલ
C. લાયોનલ રોબિન્સ
1. સંપત્તિનું શાસ્ત્ર
2. કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર
3. અછત અને પસંદગીનું શાસ્ત્ર

A-2, B-1, C-3
A-1, B-2, C-3
A-3, B-2, C-1
A-1, B-3, C-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
એક દેશમાંથી બીજા દેશમાં નાણાં મોકલવા (ટ્રાન્સફર કરવા) માટે વપરાતા સ્વીફટ કોડ (Swift Code) નું પૂરું નામ જણાવો.

સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેન્ક ફાઈનાન્શીયલ ટેલિકોમ્યુનિકેશન
સોસાયટી ઓફ વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેન્ક ફાઈનાન્સ ટ્રાન્સફર
સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેન્ક ફાઈનાન્સીયલ ટ્રાન્જેક્શન
સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેન્ક ફાઈનાન્સ ટેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કોઈ ચીજ વસ્તુની માંગ વધે અને તેની સામે પૂરવઠો વધે તો ભાવ વધારા પર શું અસર થાય ?

ભાવ ઘટે
ભાવ વધે
આપેલ કોઈપણ બાબત બંને
ભાવ યથાવત્ રહે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP