Talati Practice MCQ Part - 1 A, B અને Cની માસિક આવકનું પ્રમાણ 9 : 12 : 7 છે. જો Bની માસિક આવક રૂ. 36000 હોય, તો A ની આવક શોધો. 38000 28000 27000 25000 38000 28000 27000 25000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 MS-WORD માં ફોન્ટની સાઈઝ ___ હોય છે. 12 13 10 11 12 13 10 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ___ ના સમયમાં નાયિકાદેવીએ શાસનની ધૂરા સંભાળી હતી. મૂળરાજ પહેલા ભીમદેવ બીજો મૂળરાજ બીજા કર્ણદેવ પહેલા મૂળરાજ પહેલા ભીમદેવ બીજો મૂળરાજ બીજા કર્ણદેવ પહેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘અઝીઝ’ કોનું તખલ્લુસ છે ? ધનવંત ઓઝા પિતાંબર પટેલ ધનશંકર ત્રિપાઠી ચંદ્રકાન્ત શેઠ ધનવંત ઓઝા પિતાંબર પટેલ ધનશંકર ત્રિપાઠી ચંદ્રકાન્ત શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ભરતપુર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલ છે ? હરિયાણા મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાત હરિયાણા મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 His ___ tastes and habits explain why he is always in debt. Judicious Moderate Extravagant Thrifty Judicious Moderate Extravagant Thrifty ANSWER DOWNLOAD GUJARATI MCQ APP