સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
A, B અને C આરંભબિંદુથી એક જ સમયે અને એક જ દિશામાં વર્તુળાકાર સ્ટેડિયમ ફ૨તે દોડવાનું શરૂ ક૨ે છે. A 252 સેકન્ડમાં, B 308 સેકન્ડમાં અને C 198 સેકન્ડમાં એક ચક્કર પૂરું કરે છે. તો કેટલા સમય પછી તેઓ આરંભિબંદુએ ફરીથી મળશે ?
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
એક ઓરડાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 735 સે.મી., 625 સે.મી. અને 415 સે.મી. છે. આ ત્રણેય માપ માપી શકે તેવા મહત્તમ લંબાઈવાળા સાધનનું માપ કેટલું હોય ?