GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) સુરસિંહજી ગોહિલ
(b) કનૈયાલાલ મુનશી
(c) ઝવેરચંદ મેઘાણી
(d) ઉમાશંકર જોશી
(1) આતિથ્ય
(2) ફકીરી હાલ
(3) પાટણની પ્રભુતા
(4) પ્રભુ પધાર્યા

c-1, b-3, a-4, d-2
a-1, d-4, c-3, b-2
d-3, c-2, a-4, b-1
b-3, a-2, c-4, d-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
આપેલ શબ્દોમાં ક્યો શબ્દ ‘કંચુકી’ શબ્દનો સમાનાર્થી નથી ?

દરવાન
લાંબો ઝભ્ભો પહેરનાર
બખ્તર
શીલવંત પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક હિતોનું સંવર્ધન કરવા અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના ક્યા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટિકલ-55
આર્ટિકલ-53
આર્ટિકલ-43
આર્ટિકલ-46

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP