ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો :
(a) પ્રેમાનંદ
(b) શામળ
(c) કવિ દલપતરામ
(d) ગોવર્ધનરામ ત્રિપાઠી
(1) ભૂતિનિબંધ
(2) બરાસકસ્તૂરી
(3) સાક્ષરજીવન
(4) રણયજ્ઞ

(a)-(3), (b)-(2), (d)-(1), (c)-(4)
(b)-(2), (1)-(4), (c)-(1), (d)-(3)
(b)-(4), (c) -(2), (d)-(3), (a)-(1)
(d)-(1), (c)-(2), (b)-(4), (a)-(3)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હળવે હળવે હળવે હરજી મારા મંદિરીયે આવ્યા રે... - આ પંક્તિનો અલંકાર જણાવો.

શબ્દાનુપ્રાસ
ઉત્પ્રેક્ષા
અંત્યાનુપ્રાસ
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ભગવદ્ગોમંડલ' શબ્દકોષના સંપાદક કોણ હતા ?

કે કા શાસ્ત્રી
રતિલાલ સો.નાયક
ચંદુલાલ બેચરદાસ પટેલ
યોગેન્દ્ર વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP