GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) તત્વોના ગુણધર્મો તેમના પરમાણુભારના આવર્તનીય છે. “આવર્તનિયમ” (b) જીવવિજ્ઞાનમાં વર્ગીકરણના પિતા તરીકેનું બિરૂદ પામેલા(c) પ્રકાશના પ્રકિર્ણનના કાર્ય માટે સર્વોચ્ચ પુરસ્કાર મેળવનાર(d) તત્વના પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવનાર(1) નિલ્સ બોહર(2) ડૉ. સી. વી. રામન(3) કાર્લ લિનિયસ (4) મેન્ડેલિફ b-2, a-1, d-3, c-4 c-3, d-4, a-1, b-2 d-1, b-3, c-2, a-4 a-2, b-3, d-1, c-4 b-2, a-1, d-3, c-4 c-3, d-4, a-1, b-2 d-1, b-3, c-2, a-4 a-2, b-3, d-1, c-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) તાજેતરમાં કેન્દ્ર સરકારે પસાર કરેલ ઐતિહાસિક ‘GST’ બિલનું પૂરું નામ જણાવો. Goods and Sales Tax Goods and Service Tax Goods Service Tax Goods Sales Tax Goods and Sales Tax Goods and Service Tax Goods Service Tax Goods Sales Tax ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ પુરસ્કૃત મનુભાઈ પંચોળી દ્વારા કઇ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ? લોકઅમૃત લોકવાણી લોકભારતી લોકવિચાર મંચ લોકઅમૃત લોકવાણી લોકભારતી લોકવિચાર મંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કોઇપણ ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે તેના પર રાઈટ ક્લિક કરી ક્યો વિકલ્પ પસંદ કરવામાં આવે છે ? Modify Change Edit Rename Modify Change Edit Rename ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) આપેલ સંખ્યાસમૂહ જેવો સંખ્યાસમૂહ આપેલ વિકલ્પોમાંથી શોધો.23, 29, 37 41, 47, 53 13, 15, 23 17, 21, 29 31, 37, 49 41, 47, 53 13, 15, 23 17, 21, 29 31, 37, 49 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ઈ-મેઈલ એડ્રેસમાં હોસ્ટ નેમ પછી કહ્યું ચિહ્ન મૂકવામાં આવે છે ? . * @ $ . * @ $ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP