ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના જોડકાં જોડો.
અ.
a. સમાનતાનો અધિકાર
b. નિઃશુલ્ક કાનુની સહાય
c. મૌલિક કર્તવ્ય
d. અશકત વર્ગોનું કલ્યાણ
બ.
1. આર્ટીકલ 51(A)
2. આર્ટીકલ 46
3. આર્ટીકલ 14
4. આર્ટીકલ 39 (A)

1, 4, 2, 3
3, 4, 1, 2
4, 1, 3, 2
3, 4, 2, 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રિય જાહેર સેવા આયોગ (UPSC) પોતાના વાર્ષિક અહેવાલ કોને સુપરત કરે છે ?

રાષ્ટ્રપતિને
વડાપ્રધાનને
નાણાપંચના અધ્યક્ષને
લોકસભાના અધ્યક્ષને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદની કાર્યવાહીમાં એટર્ની જનરલ -

સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈ શકે છે, પરંતુ મતદાન કરી શકતા નથી.
પ્રેક્ષક તરીકે હાજરી આપી શકે છે.
ભાગ લઈ શકતા નથી.
સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈને જરૂર જણાયે તો મતદાનમાં ભાગ લે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP