GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
યોગ્ય જોડકાં જોડો.
(a) લઘુમતીઓના હિતોનું રક્ષણ
(b) ખેતી અને પશુપાલન વ્યવસ્થા
(c) લોકસભાની રચના
(d) ગ્રામ પંચાયતોની રચના
(1) આર્ટિકલ – 81
(2) આર્ટિકલ – 48
(3) આર્ટિકલ – 40
(4) આર્ટિકલ – 29

b - 3, d - 2, c - 4, a - 1
d - 2, b - 3, a - 4, c - 1
a - 4, c - 2, d – 3, b – 1
c - 1, a - 4, d – 3, b – 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના ધો. 10 માં રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમે આવનારને કેટલી રકમનું રોકડ ઈનામ આપવામાં આવે છે ?

રૂા. 31,000/-
રૂા. 51,000/-
રૂા. 11,000/-
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ભારતમાં નેશનલ સ્પોર્ટ્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે ?

23, ઓક્ટોબર
29, ઓગસ્ટ
28, માર્ચ
27, જુલાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
નીચે આપેલ કહેવતનો સાચો અર્થવિકલ્પ શોધો.
મફતનું ખાવું ને મસ્જિદમાં સૂવું

મફતનું ખાવાથી ઊંઘ આવે છે
મફ્ત ખાવું દરેકને ગમે છે
ચિંતા વિનાનું જીવન જીવવું
મંદિર કરતાં મસ્જિદમાં જવાથી ભોજન મળતું નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP